Dear પાનખર - પ્રકરણ -૧૬

  • 2.9k
  • 1
  • 1.1k

નીનાએ ટૂર પરથી પરત આવી શિવાલીને ફોન કર્યો , " હલો ! શિવાલી શું કરે છે ? "" હમણાં જ ઘરે આવી ! તું કહે ! કેવી રહી તારી ટૂર ? " શિવાલીએ ઉત્સાહિત થઈને પૂછ્યું. " મસ્ત ! ઉંટી ખુબ જ સુંદર છે . આજે સવારે જ ફ્લાઈટથી ઉતર્યા. એક દિવસ ડિનર સાથે લઈએ ને ! આજે અનુકૂળ હોય તો આજે જ આવી જા? " નીના ભારપૂર્વક આમંત્રણ આપતાં કહ્યું. " હા ! ચોક્કસ ! અહીં આવી જાવ ! બનાવી દઉં ડિનર ! " શિવાલી એ કહ્યું." અરે ! ના ! તું અહીં આવી જા ! ટીફીન બંધાવ્યુ હતું ને મમ્મી પપ્પા