The secrets of નઝરગઢ ભાગ 7

(25)
  • 3.6k
  • 3
  • 1.1k

આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ તરફ કુચ કરે છે,જેની જાણ આનવ ને એનો સેનાપતિ વિરલ કરે છે,વિરલ વિદ્યુત ની સેના નું વર્ણન આનવ સમક્ષ કરે છે.આનવ આવનારા વિધ્વંસ ને જોઈ ને દુ:ખી થઇ જાય છે.અને વિરલ ને નઝરગઢ ની સેના તૈયાર કરવા જણાવે છે.અને પોતાના દિલ ની વાત એ આકાશ તરફ જોઈ ને જણાવે છે જ્યાં અવની એ મોકલેલ જાદુઈ પતંગિયું બધો સંદેશ સાંભળી ને માયાપુર પહોચાડે છે,વિદ્યુત રાત્રી ના છેલ્લા પ્રહર માં નઝરગઢ પર આક્રમણ કરી દે છે,ત્યારે આનવ ના આદેશ થી વિરલ અને તેની સેના વિદ્યુત ની સેના નો સામનો કરે છે