આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની અને ત્રિશા અનિરુદ્ધ અને વિકર્ણ ને આશરો આપે છે,અને અવની માયાપુર ના રહસ્ય વિષે પણ તેઓ ને જણાવે છે,અવની ને અનિરુદ્ધ પ્રત્યે લાગણી બંધાવા લાગે છે,જેથી અનિરુદ્ધ ના નઝરગઢ જવાની વાત થી એ અત્યંત દુ:ખી થઇ જાય છે,અને ત્રિશા સામે અનિરુદ્ધ ને માયાપુર રોકી રાખવા માટે આગ્રહ કરે છે.ત્રિશા અનિરુદ્ધ ને થોડાક દિવસ સુધી ત્યાં રહેવા માટે મનાવી લે છે,અને ત્રિશા અને અવની તેમની શક્તિઓ ની મદદ થી એક પાણી ના પરપોટા નાં મારફતે આનવવેલા સુધી અનિરુદ્ધ નો સંદેશ પહોચાડે છે,અહી વિદ્યુત નો સેનાપતિ વિદ્યુત ને અનિરુદ્ધ અને વિકર્ણ નાં મૃત્યુ નાં