સંગાથ - 4

  • 3.8k
  • 1.3k

સંગાથ " ત્યાં આધ્યા છે ને?" આલોક" હા ભાઈ , ત્યાં કંઈક થયું છે." પ્રાચી"હા આલોક , આપણે ત્યાં જવું જોઈએ. " રચના" ચાલો " (આલોક અને સિદ્ધાર્થ બંને સાથે બોલે છે.) ત્યાં આધ્યા કોઈકની સાથે ઝઘડો કરી રહી હતી. આલોક, પ્રાચી , રચના અને સિદ્ધાર્થ આધ્યાને જોઈ જ રહ્યા. એમને સમજમાં જ ના આવ્યું કે શું થયું ત્યાં. ચારેય ત્યાં જઈને આધ્યાને પૂછે છે. " આધ્યા દી શું થયું? કેમ આમ ઝઘડો કરો છો ?" રચના" શું વાત છે આધ્યા આટલી ગુસ્સામાં કેમ છે?" સિદ્ધાર્થ"એ તો હંમેશા ગુસ્સામાં જ હોય છે." આલોક" દી તમે ઠીક તો છો? "