એક રહસ્યમય ટ્રેનની ઘટના - 3

(13)
  • 6.4k
  • 2.7k

આપણે છેલ્લી જોયું હતું તેમ ગાડી ડાકોર પોહચી હતી.ટ્રી ન ટ્રિં ન કરી ને અવાજ કરતો ટ્રેન જઈ રહી હતી પણ આ શું થયું ? કેમ ગાડી એટલી ગઈ !ઓહ શું થયું હવે કેમ ઊભી રહી ગઈ!ત્યાં તો જોયું કે કોઈ ક એ ટ્રેન ની ચેન ખેચી હતી પણ કેમ ?શું થયું કે ટ્રેન ના પૈડા એકદમ જ થંભી ગયા પણ કેમ કોઈ તો કારણ હશે ?કારણ જાણવા આજુબાજુ પુછે પરછ થઈ, ત્યાં તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા હવે શું કરવું ? કેમ કે ટીકીટ તો પોહચી ગયા સમજી ફેંકી દીધી હતી હવે શું કરી શું !ત્યાં ટ્રેન માંથી