પ્રેમનું વર્તુળ - ૨૩ - છેલ્લો ભાગ

(43)
  • 4k
  • 3
  • 1.6k

પ્રકરણ-૨૩ અનંત પ્રેમનું વર્તુળ રેવાંશ અને વૈદેહી બંને એ સમાધાન કરવાનું નક્કી તો કર્યું. અને એમણે રજતકુમારની શરતો મંજુર પણ રાખી. જે પ્રમાણે વાત થઇ હતી એ પ્રમાણે રેવાંશએ વૈદેહીના ખાતામાં પૈસા જમા કરાવ્યા. એ સિવાયની બીજી કોઈ શરતો મંજુર ન રાખી. સમય વીતી રહ્યો હતો અને એ સમય દરમિયાન વૈદેહી અને રેવાંશ બંને ફોન પર વાત કરતા. અને અરિત્રી જોડે પણ રેવાંશ વાત કરતો. અને વૈદેહી ઇચ્છતી હતી કે, બંને બાપ દીકરી વચ્ચે એક સંબંધનો સેતુ મજબુત થાય. સમય વીતી રહ્યો હતો. એમ કરતા વૈદેહી અને રેવાંશની મેરેજ એનીવર્સરી આવી. એટલે રેવાંશના માતાપિતાએ વૈદેહી અને એમના પરિવારને પોતાના ઘરે