વુલ્ફ ડાયરીઝ - 2

(34)
  • 4.4k
  • 3
  • 3k

“તું...?” શ્લોક અને રોમી બંને લગભગ એક સાથે જ બોલી ઉઠ્યા. “તું આ કોને ઉઠાવીને લઇ આવી છે મારા ઘરમાં?” પોતાની આંખો પર વિશ્વાસ ના થતા સેમએ કહ્યું. “વાહ.. તમે લોકો એક બીજાને ઓળખો છો. એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? કોઈ કોફી પીશે?” કહીને કિમ રસોડામાં જવા લાગી. તેને ખબર હતી કે આગળ હવે શું થવાનું હતું. “આ નમુના તને ક્યાં મળ્યા? અને એમને અહી કઈ ખુશીમાં લાવી છું?” અકળાઈને ઉભા થતા સેમએ કહ્યું. તે ખુબ જ ગુસ્સામાં દેખાઈ રહી હતી. “સેમ, મેં કાલે તો તને કહ્યું હતું કે આપણી સાથે જે લોકો છે તે તારા ઘરે રહેશે