છેતરપિંડી

  • 3.4k
  • 1
  • 1.2k

ડિસક્લેમર (આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ વાર્તાના અમુક પાત્રોનાં નામ, સ્થળ અને ઘટનાઓ બદલાવવામાં આવી છે. વાર્તાને રસપ્રદ બનાવવા વાર્તા અને તેના પાત્રો વચ્ચેના સંબંધ ને કલ્પનાનું રૂપ આપવામાં આવ્યું છે. લેખકનો ઈરાદો આ વાર્તા દ્વારા કોઈને બેઇજ્જત કે બદનામ કરવાનો, કોઈ ધર્મ, ધાર્મિક મનોભાવ, આસ્થા કે મનુષ્ય ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી. આ વાર્તામાં બનેલી ઘટનાઓ અને પાત્રોની ભવિષ્યમાં બનનારી કોઈ પણ સત્ય ઘટના, સ્થળ કે વ્યક્તિ સાથેની સમાનતા માત્ર એક સંયોગ છે.) દિવાળી ના દિવસો હતા... ગુજરાતની બજારો માં દિવાળીના તહેવારો માં એક અનેરી રોનક હોય છે.. પછી ભલે તે કોઈ નાના ગામ ની બજાર હોય..