એક પ્રેરણાત્મક કાવ્ય. કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવી હોય તો એ રસ્તે મુશ્કેલી તો આવવાની જ. પરંતુ દરેક મુશ્કેલી પૈકી જેને અવગણી શકાય તે અવગણી, બાકીની માંથી કોઈ રસ્તો કાઢી નિરંતર પ્રગતિ કરવામા આવે તો સફળતા જરૂર મળે જ છેઅને તેનો સ્વાદ સાચે જ મીઠો લાગે છે.અહીં ઘોર વન કે રણ એ પ્રતીક છે આસાન નથી તેવા માર્ગનાં. થાક ખાવોએટલે અમુક પ્રગતિ કર્યા પછી સેલ્ફ ઈવેલ્યુએશન , પોતાની પ્રગતિ નો ક્યાસ કાઢવો. એમ ને એમ આંખોમીંચી દોડયે જઈએ તો તો અકસ્માત જ થાય અને ભુલા પડીએ. કોઈ પણ સિદ્ધિ પૂરું સમજીને પ્રયાસ કર્યા વિના મળવી મુશ્કેલ છે અને કદાચ મળે તો