અમૃતવાણી ભાગ- 8

  • 4.4k
  • 1
  • 1.7k

અમૃતવાણી-ભાગ-8 ( ક્ષમા ) ( નમસ્કાર,,, વાંચક મિત્રો ,,,,તેમજ માતૃભારતી. કોમ...... આપનો ખૂબ ખૂબ ધન્યવાદ........ મને જણાંવતાં હર્ષ થાય છે કે હું અમૃતવાણી- ભાગ- 8 ( ક્ષમા ) સાથે ઉપસ્થિત થઈ શકી છું. આપને પસંદ આવશે , તેવી અપેક્ષા સહ .......આપનો આભાર.......) ક્ષમા..... ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ............ ક્ષમા એ વીરો નું આભૂષણ છે................. પ્રસ્તાવના:- કહેવાય છે કે ક્ષમા એ વીરો નું આભૂષણ છે. ખરેખર ક્ષમા આપવી એ હર કોઈ વ્યક્તિનાં વશ ની વાત નથી. તે તો શૂરવીરો નું જ કાર્ય છે. નહી તો આ દુનિયામાં બધા જ દુ:ખ દર્દ શાંત થઈ જાય. જો હરકોઈ વ્યક્તિ એકબીજાને માફ કરી દે તો