રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 10

  • 3.1k
  • 1.3k

"આ સાંભળીને રુદ્ર ના હાથ માંથી ચમચી પડી ગઈ એ જેમતેમ જમવાનું પતાવીને પોતાના રૂમ માં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.એની આંખો સામે એના અને રાધિકા ના એકબીજા સાથે વિતાવેલા તમામ દ્રશ્યો આવે છે. બધું મળી ગયું તને પ્રેમ કરીને .. જે રહી ગયું એ "તુ " જ છે... પોતે હવે રાધિકા ને શુ મોઢું બતાવશે એ વિચાર માત્ર થી એની અંદર એક કરંટ લાગે છે એ તરત જ શિવ ને કોલ કરે છે અને બધું જ જણાવે છે. અને કહે છે. " "શિવ હું રાધિકા વગર નઈ રહી શકું હું પપ્પાજી ને પણ કહી નઈ શકું. " ને