રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 9

  • 3.2k
  • 1.3k

"વર્તમાનમાં " "રાધિકા નીચે આવ બેટા "રાધિકા મમ્મી નો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી. "આમ જ દિવસો જતા રહે છે ફાઈનલ exam ચાલુ થાય છે અને બધા જ તૈયારીઓ માં લાગી જાય છે એટલી વ્યસ્તતા છતાં રુદ્ર અને રાધિકા એકબીજા માટે સમય કાઢીને વાત કરી લે છે અને જોતજોતામાં exams પણ પુરી થાય છે " "અને વેકેશન હોવાથી રુદ્ર એના ઘરે એના ગામ જવાનો છે.રાધિકા શ્રુતિ અને શિવ રુદ્ર ને મળવા જાય છે અને બધા જ દુઃખી હોય છે કે હવે તેઓ રોજ મળી નહીં શકે પણ રુદ્ર બધાને સમજાવે છે કે તે બધાને મળવા