વેધ ભરમ - 24

(178)
  • 9.3k
  • 6
  • 5.6k

રિષભે શિવાની વિશે પુછ્યુ એટલે અનેરીએ કહ્યું “આ શિવાની અને કબીર વચ્ચે કોઇ ખાસ રિલેશન છે એવુ મને હંમેશા લાગતુ હતુ. અમે જ્યારે પણ મળતા ત્યારે તે બંને એકબીજા સાથે ઓછુ બોલતા પણ મે બંનેની આંખોમાં એવા ભાવ જોયા છે કે જે સામાન્ય નહોતા. મને ચોક્કસ ખબર નથી કે તે બંને વચ્ચે કેવો સંબંધ હતો પણ એવુ કંઇક ચોક્કસ હતુ જે પતિના મિત્ર સાથેના સંબંધમાં ન હોય. જો કે આનો મારી પાસે કોઇ પુરાવો નથી પણ આ તો મિત્ર તરીકે તને વાત કરી છે.” આ સાંભળી રિષભે કહ્યું “ઓહ, આ વિશે તો મે વિચાર્યુ જ નહોતુ. આ કબીર કોઠારીને મે