મારો કાવ્ય ઝરૂખો ભાગ : 07

  • 6.7k
  • 2k

કાવ્ય :01દિવાળી... દિવા પ્રગટાવી અંધકાર ને દૂર કરીપ્રકાશ પાથરવા નું પર્વ એટલે દિવાળીઘોર અંધકાર વચ્ચે નવી આશા નું કિરણ લાવતો તહેવાર એટલે દિવાળીજરૂરિયાતમંદ ને મદદરૂપ થઈ તેના મોં ઉપર હાસ્ય લાવીએ એટલે દિવાળી વેરઝેર રૂપી મન નાં અંધકાર દૂર કરી દુશ્મન નાં ગળે મળવું એટલે દિવાળી સર્વે મંગલ થાય એવી દિલમાં ભાવના પ્રગટાવીએ એટલે દિવાળી કુટુંબીજનો સાથે હર્ષોઉલ્લાસ થી ઉજવાતો તહેવાર એટલે દિવાળી રંગ બેરંગી રંગો ની રંગોલી, રોશની અને તહેવારો નો રાજા એટલે દિવાળી.. કાવ્ય : 02નૂતન વર્ષાભિનંદન....આવે અનેક નવી આશાઓ સાથે નવું વર્ષ આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન આવતા નવા વર્ષમાં ના રહે એકપણ તકલીફ આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદનઆવતા વર્ષ માં તમારી ખુશીઓ હોય અપરંપાર આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદનઆવતા