વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 24

(14)
  • 3.2k
  • 3
  • 1.2k

સભામાં તે સૈનિક વધુ આગળ બોલે તે પહેલાં મહારાણી કર્ણાવતી મહારાજ ની સામે આવી. અચાનક મહારાણી કર્ણાવતી નું સભામાં મહારાજની સામે આવી ને ઉભુ રહેવું બધાને નવાઈ લાગી પણ રૂપકલા મોટી બહેન ને પાસે જોઇને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.આજુ બાજુ જોઇને મહારાણી કર્ણાવતી એ પેલા સૈનિક સામે નજર કરીને કહ્યું સૈનિક તારામાં દેશ પ્રેમ નહિ પણ પુરુષ હોવાનો ઘમંડ છે. તારી વાત સાચી છે સ્ત્રી ની પહેલા હંમેશા પુરુષ જ ઉભો રહે છે. સ્ત્રી પણ એટલી દેશ હિત માટે ભાગીદાર છે જેટલો પુરુષ છે.એટલે હે સૈનિક અહી કોઈ પુરુષ ને સ્ત્રી બતાવવાની વાત નથી, અહી તો ખરા ખરી