વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 21

(15)
  • 3k
  • 3
  • 1.3k

એક સરખી અને બધી સુંદર લાગતી રાજકુમારી જોઇને તે બાળકી પણ થોડી વાર બધી રાજકુમારી ને જોઈ રહી. પછી અચાનક રાજકુમારી રૂપકલા પાસે આવી. અને તેમને ભેટી પડી. ત્યારે તે બાળકી ને મહારાણી કર્ણાવતી એ પૂછ્યું દીકરી તને આ રાજકુમારી રૂપકલા માં શું એવું લાગ્યું કે તું તેને ભેટી પડી. ત્યારે હસતી હસતી બાળકી બોલી તેમના મારા પ્રત્યે રહેલો પ્રેમભાવ અને તેનો હસતો ચહેરો મને બહુ પસંદ આવ્યો એટલે હું તેમને ભેટી પડી.મહારાણી કર્ણાવતી એ પોતાના ગળામાં રહેલી કીમતી હાર ઉતારી વિજેતા થયેલી રાજકુમારી રૂપકલા ના હાથમાં આપ્યો. તે રાજકુમારી એ તે હાર લઈ તે બાળકીના ગાળામાં પહેરાવી દિધો. આ