વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 18

(12)
  • 3.4k
  • 1
  • 1.1k

રાજા વેદાંત તેમના દેશ જઈ લગ્ન ની તૈયારી શરૂ કરી. અને લગ્ન ના મુહર્તના દિવસે જાન લઈને વિભૂતિ ના દેશ જવા રવાના થયા. આજે રાજા વેદાંત એક અલગ જ રાજાના રૂપમાં હતા. તેમના શરીર પર સોના, ચાંદી અને હીરા મોતી ના આભૂષણો થી સજ હતા. રાજકુમારી વિભૂતિ જાન આવવાની કાગડોળે રાહ જોઈ રહી હતી. ઝરૂખે બેસીને દૂર દૂર સુધી તેની નજર રાખી ને રાજા વેદાંત ની આવવાની વાટ જોતી જોઈ રહી હતી. તો મહારાજ વિચલ પણ જાન માટે ની બધી વ્યવસ્થા કરી રાખી હતી અને તે પણ જાન ક્યારે પધારે તે રાહ જોઈ રહ્યા હતા. ત્યાં બે સૈનિકો આવી મહારાજ વિચલ