વીવિચલ દેશ હવે પાડોશી દેશ ના કબ્જા માં આવી ગયો હતો. પણ વીવિચલ દેશની શાંતિ અને પ્રેમાળ પ્રજાને જોઈ પાડોશી દેશ ફરી રાજા વિચલ ને તેનો વીવિચલ પાછો આપી દે છે ને તેમની સાથે મૈત્રી કરે છે. પણ આ ઘટના વિભૂતિ પર બહુ પ્રભાવ પડી જાય છે. તેના મનમાં બસ એક જ વિચાર આવતો હતો કે તે હવે આ દેશનું એવું પરિવર્તન કરાવીશ કે આ દેશનો કોઈ સામે હાથ પણ ફેલાવો ન પડે ને કોઈ દેશ સામે ઝૂકી પણ ન જવું પડે. આ એક દ્રઢ વિશ્ર્વાસ થી તે કઠોર થઈ પોતાની જાતને મજબૂત બનાવવા લાગી. અને દેશને કેમ આગળ ને