વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 11

(15)
  • 2.8k
  • 3
  • 1.3k

ચૂપ થઈ ગયેલી સભા જોઈ કૃષ્ણવીર ઊભા થયા. અને કહ્યું તમે એવું વિચારી રહ્યા છો કે તેમની દસ હજાર સૈન્ય ને આપણું ખાલી ત્રણ હજાર તો શું આપણે જીતી શકીશું.? મનોબળ, તાકાત અને યુધ્ધ નીતિ હોય તો ભલે દસ હજાર સૈન્ય હોય તો પણ તેની સામે એક હજાર સૈન્ય પણ ભારી થઈ જાય છે. આપણામાં રહેલી કમજોરી દુશ્મન ને ક્યારેય ખબર પડવા દેવી ન જોઈએ હંમેશા તેને જતાવું જોઈએ કે દુશ્મન બહુ બળવાન છે. એટલે દુશ્મન અડધું યુદ્ધ તો હારી જ જાય છે. હવે યુદ્ધ માટે આપણે ખુદ દુશ્મન ને આમંત્રણ આપ્યું છે તો હવે યુદ્ધ તો નિશ્ચિત છે. જો આપણે