વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 9

(17)
  • 3.9k
  • 2
  • 1.3k

એક પછી એક ડાકુઓ નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. છેલ્લે રહેલા અસવાર પર વાર કરી ત્રણેયે તેમને મારી ને ઘોડા પર બેસી ગયા ને ડાકુઓની ટોળકી પાછળ ચાલવા લાગ્યા. જ્યાં શૈરી નો વળાંક આવે એટલે તરત આગળ ના અસવાર પર હથિયાર થી વાર કરી તેને મારી નાખતા, આમ એક પછી એક ડાકુઓ મરતા ગયા. બસ થોડા ડાકુઓ રહ્યા હતા. તેઓ એક ઘર પાસે આવીને ઉભા રહ્યા. તે સમય બધા ડાકુઓ એક સાથે ભેગા થઈ ગયા હતા ને બધાની પાછળ આ ત્રણેય મહારથી હુમલો કરવાનો યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા .ડાકુ નો સરદાર બોલ્યો એલાવ... આપણે આટલા જ કેમ છીએ.? બાકીના