વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 6

(17)
  • 3.1k
  • 1
  • 1.4k

દુશ્મન ભયદૂત ધીરે ધીરે અરણ્ય દેશ તરફ આગળ વધી રહ્યો હતો. તો તેનો સામનો કરવા સેનાપતિ વીરભદ્ર પણ સૈન્યને લડવા માટે તૈયાર કરી લીધું હતું. અડધું સૈન્ય કિલ્લા ની ફરતે ગોઠવવામાં આવ્યું હતું અને અડધું યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર રાખ્યું હતું. પણ મહેલની અંદર બસ થોડા સૈનિકો ને બાદ કરતા મહેલનું રક્ષણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ રાણી દામિની ની હિમ્મત અને શૂરવીરતાથી આખું નગરજન વાકેફ હતું પણ સેનાપતિ વીરભદ્ર મહારાણી પ્રત્યે થોડી ચિંતા થઈ રહી હતી કેમકે રાણી ને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો.ભયદૂત તેનું સૈન્ય લઈ યુદ્ધના મેદાન સુધી આવી ગયો ને ત્યાં પડાવ નાખ્યો. તેમના