અસ્તિત્વ - 7

(38)
  • 3.9k
  • 1.2k

( વાંચક મિત્રોને જણાવવાનું કે અસ્તિત્વ એક રિયલ લાઈફ સ્ટોરી છે ., જે બુક કવર પેજ પર લખ્યું છે, છતાં અમુક વાંચકમિત્રોને જાણ નથી)આગળના ભાગમાં આપણે જોયું કે અવની અને મયંક બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા પણ , મયંક ના અમુક મિત્રોને આ પ્રેમ મંજુર ન હતો..., હવે આગળ...., અવની અને મયંક વચ્ચે રોજ કોઈને કોઈ વાત પર ઝગડો થયા કરતો, રોજ બ્રેેેકઅપની વાતો કરતા, છતાં બંને માંથી કોઈ પણ અલગ રહેવા તૈયાર ન હતા...