અરમાન ના અરમાન - 17

  • 3.1k
  • 858

“હાય એશ” મેં આજે ફરી કોલેજની બહાર એશને પકડી. એ કદાચ કાલની ઘટનાથી થોડી રૂઠેલી હશે કેમ કે કાલે કેન્ટીનમાં હું તેને હેરાન કરી રહ્યો હતો તો તેણે ત્યાં સામે પડેલી પાણીની આખેઆખી બોટલને મારા હેન્ડસમ ફેસ ઉપર ખાલી કરી નાખી હતી તો હું ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો હતો.“એ ફરી આવી ગયો” એશે તેની ફ્રેન્ડને કહ્યું.“ચલ ચલતી ક્યાં...” મેં ચીડવતા કહ્યું.“ગો ટુ હેલ..” એશએ ગુસ્સામાં કહ્યું.“એ તો જવાનો જ છું પણ ફિલહાલ મારો પ્લાન એ બિલ્ડીંગમાં જવાનો છે કે જ્યાં કાલે હું પાણી પાણી થઇ ગયો હતો.” મારો ઈશારો કેન્ટીન તરફ હતો.એશના બધા ફ્રેન્ડ્સને કદાચ બસ પકડવાની હતી તો બધા