અરમાન ના અરમાન - 16

  • 2.9k
  • 912

અરુણનું પેપર બહુ ખરાબ ગયું હતું એ વાત મને એ લગભગ હજાર વાર કહી ચુક્યો હતો. દરેક પાંચ મિનિટે મને એ કેહતો કે સાલું પેપર બહુ હાર્ડ હતું લાગે છે એક પણ ક્વેશન સાચો નથી પાડવાનો. એ જ્યારથી પેપર દઈને આવ્યો હતો ત્યારથી છોકરીઓ વાળી હરકત કરી રહ્યો હતો. એ બુક ખોલીને જવાબ મેચ કરતો જો એ મેચના થતો તો ખુદ સોલ્વ કરવા બેસી જતો. હું બિસ્તર પર પડ્યા પડ્યા તેની એ હરકતોને જોતો હતો તો બોર થઈને મેં કહ્યું કે એક પેપર ખરાબ થવાથી આટલો બધો પરેશાન છો તો તું ખાક દેશની સેવા કરવાનો છો.“માથું ના ખસકાવ, જા તું