એ છોકરી - 2

(15)
  • 6.4k
  • 3.6k

ભાગ - ૨" એ છોકરી "(ભાગ-૧ માં આપણે જોયું કે રૂપલી ખેતરમાં કામ કરતી હતી અને વીણા બહેનને મળી અને શહેરમાં જવા બાબતે ચર્ચા થઈ. હવે જુઓ આગળ) રૂપલી ને મેં કહ્યું હા બોલ હું કોઈને જણાવીશ નહી, તુ ચિંતા ના કર, તારે શું કામ છે? રૂપલી પહેલા તો મારી સામે ક્યાંય સુ઼ધી એની મોટી આંખોથી તાકી રહી, કઈ બોલા જ નહી, પછી ધીમે રહીને ગણગણતી હોય એમ કંઈક બોલી. મને કાંઈ સમજાયું નહીં, મેં ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ સમજ ના પડી એટલે મેં કહ્યું ઓ રૂપલી તું શું બોલે છે? મને કંઈ જ સાંભળવામાં આવતું નથી, અને સમજ પણ