પરાગિની - 27

(44)
  • 4.6k
  • 2.3k

પરાગિની - ૨૭ પરાગ- કેમ? ક્યાં જાય છે રિની? જૈનિકા- મને શું ખબર? તું પહેલા તૈયાર થા અને એને જઈને રોક..! પરાગ ફટાફટ તૈયાર થઈ પહેલા રેલ્વે સ્ટેશન જાય છે પણ રાજકોટ જવાની એક પણ ટ્રેન જ નથી હોતી તેથી તે બસ સ્ટેશન જાય છે. તે પૂછપરછની ઓફિસ જઈને પૂછે છે કે રાજકોટ કે જેતપૂર જવા વળી બસ ગઈ કે છે? સામેથી જવાબ મળે છે કે, બસ ઊપડવાની તૈયારીમાં જ છે. પરાગ ફટાફટ દોડી તે બસ શોધવા લાગે છે, તેની નજર વોલ્વો બસ પર પડે છે જે રાજકોટ જવાની હોય છે. ડ્રાઈવર બસ ચાલુ કરી દે છે પરાગ દોડીને તે