પ્રેમનું વર્તુળ - ૨૧

(32)
  • 3.7k
  • 1
  • 1.6k

પ્રકરણ-૨૧ ભવિષ્યના ગર્ભમાં વૈદેહીના ઘરના દરવાજાની ડોરબેલ વાગી. વૈદેહી અરીત્રીને સુવડાવીને દરવાજો ખોલવા ઉભી થઇ. એણે દરવાજો ખોલ્યો. એણે દરવાજો ખોલ્યો ત્યાં જ એણે જોયું કે, સામે એના સાસુ સસરા, રેવાંશ અને એના ફુવાજી સસરા ઉભા હતા. વૈદેહી બધાને જોતા જ ચમકી. એને સમજમાં ના આવ્યું કે એ શું બોલે? એટલે એણે માત્ર ઠંડા કલેજે આવો એટલો જ જવાબ આપ્યો. એને સમજમાં નહોતું આવી રહ્યું કે, એ શું કરે? એટલે એણે આવો માત્ર એટલો જ જવાબ આપ્યો અને પોતાના મમ્મી પપ્પા ને રાડ પડી. વૈદેહીની રાડ સંભળાતા જ રજતકુમાર અને માનસીબહેન તરત જ દોડી આવ્યા. રજતકુમાર એ પોતાના જમાઈ અને