જીવન સંઘર્ષ - ભાગ - 2

  • 2.5k
  • 1
  • 904

? જીવન સંઘર્ષ ( ભાગ - 2 ) તો કયારેક જીવનમાં ખૂબ કપરા ચઢાણ પણ આવ્યા, ત્યારે એટલું જ વિચારતા કે આમાંથી પાર નીકળી જઈએ પછી શાંતિ જ છે ને! પણ, એવું નથી હોતું જિંદગી જીવવા માટેનો સંઘર્ષ ક્યારેય સમાપ્ત નથી થતો. આખી જિંદગી રૂપિયા કમાવામાં અને બાળકો પાછળ અને બીજી સામાજિક જવાબદારીઓમાં નીકળી જાય, અને જયારે આવી ઉંમર થાય ત્યારેય જીવવા માટે બીમારીઓ સામે ઝઝૂમીને સંઘર્ષ કરવાનો, આજે હું વિચારું છું તો લાગે છે કે, વ્યક્તિની આખી જિંદગી સંઘર્ષમાં જતી રહે છે. જયારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે ભગદોડી અને જવાબદારીઓ, અને