હિયાન - ૭

(11)
  • 3.1k
  • 1.5k

આ તરફ હિયા ને પણ ઘરે જઈને ચેન પડતું નથી. તે સમજી શકતી નથી કે તેને શું થાય છે? તે વિચારે છે કે આયાન ઘરે જઈને મને કોલ તો કરશેને? મને ભૂલી તો ન જાય ને? પણ તે તેના મન ને સમજાવે છે કે મારે શું? મારે ક્યાં કંઈ એની સાથે જાણ પહેચાન છે? ***************************************** આ તરફ આયાન લોકો તેમના ઘરે પહોંચી જાય છે. ગાડી નો અવાજ સાંભળતાંં જ બધા બહાર આવી જાય છે. આરવી દોડીને આયાનને ગળે વળગી ને રડવા લાગે છે. આરવી : ભાઇલું સોરી! ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વાર એવું નહિ કરીશ. જો તને પસંદ