અવધિ કાવ્ય સંગ્રહ...

  • 4.1k
  • 1
  • 1.5k

અનોખો સંબંધ તારો મારો સંબંધ અનોખો છે બંને શબ્દ જ તો અનોખો છે તારા મારા ઝગડા માં પણ પ્રેમ છે તારો મારો સંબંધ અનોખો છે માં બની તુ પ્રેમ આપે, પિતા બની સહારો આપે ભાઇ બની રક્ષણ કરે, મિત્ર બની સાથ આપે તારો મારો સંબંધ અનોખો છે જો હું ખોટો માગૅ ત્યાં થપકો તારો મળે