મન નું ચિંતન - 13

(12)
  • 3.7k
  • 1
  • 1.5k

પ્રકરણ : 13 નસીબ રવિ પંડયા મિત્રો , આજે ફરી આપની સમક્ષ પ્રકરણ 13 લઇને આવ્યો છો.12 પ્રકરણ સુધી સહયોગ આપ્યો છે.તેમ આ પ્રકરણમાં પણ આપશો. આજનો શબ્દ : નસીબ આજે નસીબ શબ્દ વિશે થોડી વાત કરવી છે.ત્રણ અક્ષરનો શબ્દ છે.બોલવા અને સાંભળવામાં બહુ સરળ લાગે છે.પરંતુ જેના જીવનમાં અમુક એવી પરિસ્થિતી હોય ત્યારે તેઓ નસીબને દોષ આપે છે.નસીબને દોષ આપ્યે તેમાં ખોટું પણ કાંઇ નથી. અમુકના જીવનમાં મુશ્કેલીઓ આવતી જ