રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 8

  • 3.3k
  • 1
  • 1.3k

"હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટ ની "? "રાધુ.....હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં... "? "હાય હાય....કોઈ મને જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો.... i cant believe this... તમે....રુદ્ર તમે અને શાયરી... "? "....મેં શાયર તો નહીં..મગર...એ હસીન...જબસે દેખા મેને તુઝકો મુજકો શાયરી આ ગઈ... "?? "રુદ્ર...યાર તમે આજે બહુ ડિફરન્ટ બીહેવ કરો છો... "? "કેમ વળી...??!!...આવી સરસ બ્યુટીફૂલ રોમાન્ટિક gf હોય તો હું કઈ રાજકારણ ની વાતો તો નઇ લાવું!! " "એમ તો રોજ ક્યાં જાય તમારો રોમાન્સ...હેં!!... બોલો?? "? "હશે હવે...જાવા દેને... "? "પાગલ....રુદ્ર એક વાત કવ...??!!? " "હા રાધુ બોલને " "તમે આમ જ