રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 7

(12)
  • 3k
  • 1
  • 1.3k

કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવન ની શરૂઆત થી ખુશ થતા ઘરે જવા નીકળે છે " સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે... લાગે છે સુરજ હવે ઢળવાનો થયો છે.. ઘરે પહોંચીને રુદ્ર રાધિકા ને કોલ કરે છે..... "હેલો " "ઘરે પહોંચી ગઈ મારી રાધુ " " હા just " "શુ કરે છે તું ?!! " "કંઈ નઈ બસ તને યાદ " "અચ્છા રાધુ? " "હમ્મ " "તું મને ક્યારથી પસંદ કરે છે " "સાચું કવ તો પેહલી નજર થી જ પણ કહેવાની હિમ્મત જ ન થઈ.બસ તને ખોવાનો ડર