વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-10

(47)
  • 4.4k
  • 5
  • 2.1k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-10 સુરેખાએ નીચે નજરે ગાવાનું ચાલુ કર્યુ અને.. જારે જારે ઉડજારે પંછી કહાશે કે દેસ જારે યહાઁ ક્યા હૈ મેરે પ્યારે કે ઉજડ ગઇ બગીયા મેરે મનકી.. જારે.. જારે ઉડ જારે પંછી.. બહારો કે દેશ જારે... ના ડાલી રહી ના કલી અજબ ગમકી આંધી ચલી ઉડી દુઃખકી ધૂલ રાહો મેં.. સુરેખાને ખ્યાલજ ના રહ્યો એક કડી ગાવાની હતી એણે.. ગીત આખુ ગાઇ નાંખ્યુ એ ગાવાનાં ફલોમાં હતી કોઇએ રોકી નહીં એની આખમાંથી આંસુ સરી રહેલાં.. ગીત પુરુ થયુ એને ખ્યાલ આવ્યો અને એ ઉભી થઇ ગઇ આંખો લૂછતી દોડતી બહાર દોડી ગઇ અને સીધી એનાં રૂમમાંજ જતી રહી. રૂમ