વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-8

(44)
  • 4.1k
  • 6
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-8 મહેફીલનો રંગ જ બદલાઇ ગયો. બધાં જોશમાં આવી ગયાં. મસ્કીએ સુરેખાને જોઇ.. સુરેખાએ વીશ કર્યુ થેંક્સ કરીને મસ્કીએ સ્વાતીને કહ્યું" હવે તારી ગીફ્ટનો સ્વીકાર થઇ ગયો. મસ્કીએ સુરેખની સામે જોઇને કહ્યું ભાઇ હવે બધાની સાથેજ પીજે આ એકસાઇટમેન્ટમાં પાછો એકલો પેગ ના ચઢાવતો. એ સાંભળી બધાએ એક સાથે હાસ્ય કર્યુ સુરેખનો મુડ ઠીક થઇ ગયો. સુરેખા સ્વાતીની બાજુમાં બેસી ગઇ. વંદનાં અને વેદીકા પણ એ બાજુમાંજ બેઠી હતી બધાં મિત્રો સામે હતાં. ત્યાં તમસે કહ્યું "ભાઇ કેક કાપ તો બીજી આગળ ચાલે. અભીએ સુરેખે કેક ખોલીને મૂકી એટલે એમાં એક મીણબત્તી મૂકી અને પ્રગટાવી. કબીરે કહ્યું "અલ્યા એકજ