વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-7

(43)
  • 4.6k
  • 5
  • 2.2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-7 મસ્કીની બર્થડે પાર્ટીની તૈયારી થઇ ચૂકી હતી. સુરેખે બોટલનું સીલ તોડીને બધાનાં પેગ ભરવા માંડ્યા ત્યાંજ કબીરે કહ્યું કેક પછી કાપજે પહેલાં. ત્યાંજ મસ્કીને વિચાર આવ્યો એણે કહ્યું "ભલે પેગ ભર, પણ હું બે મીનીટ આવું મનમાં ખબર નહીં શું વિચાર સ્ફુર્યો અને કોઇને કંઇ કીધાં વિના સડડાટ રૂમમાંથી બહાર નીકળી ગયો. મસ્કીનું આવું અચાનક રૂમમાંથી બહાર નીકળી જવું બધાં આશ્ચર્ય પામ્યા. કબીરે બૂમ પાડી અલ્યા પાર્ટી છોડીને ક્યાં જાય છે. પણ મસ્કી, મસ્કી જ હતો. અચાનક શું સૂર રઢ્યુ અને એ કબીરની હોસ્ટેલમાં છોડી ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસવા ગયો ત્યાં બહારજ રેક્ટર ઉભા હતી એણે રોક્યો એય આમ