લવ બ્લડપ્રકરણ-63 નુપુરથી ચીસ પડાઇ ગઇ બાવાએ એ બળજબરીથી હાથથી આમળીને વશમાં કરી લીધી. નુપુરે ખૂબ જોર કર્યુ પણ કાંઇ ચાલ્યું નહીં ડમરૂનાથે એને આમળી ઊંચકીને બેડ પર રીતસર નાંખી. નુપુરને ખૂબ કળતર થઇ રહેલું એનાંથી પીડા સહન નહોતી થઇ રહી એ ચીસો પાડી રહેલી. બચાવો બચાવો. એને સાંભળનાર કોઇ નહોતું બાવાનું અટ્ટહાસ્યનાં પડધા પડતાં હતાં બાવાએ મોહીતોને બૂમ પાડી કહ્યું બારણું બંધ કરી દે. મોહીતોએ હસ્તાં હસ્તાં બારણુ બંધ કરી દીધુ. હવે ડમરૂનાથ નુપુરની નજીક આવી ગયો.બોલ્યો છાનીમાની હું કહુ એમ કર અને હું કરુ એમાં સહકાર આપ તારાં કોઇ દાવ નહીં ચાલે તારાં બંન્ને હાથ તોડી નાંખીશ.. હસતાં