ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-32

(113)
  • 6.5k
  • 9
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-32 અનુપસિંહ અને નેન્સીનાં સંબંધો હવે છૂપા નહોતાં રહ્યાં એનું કારણ નેન્સી બની હતી. એકવખત અનુપસિંહ નેન્સીને લઇને કલબમાં ગયાં ત્યાં અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી હતી અનુપસિંહને એની જાણ નહોતી. એ લોકો બાર રૂમમાં બેઠાં હતાં. થોડીવાર ડ્રીંક લઇને અનુપસિંહ નેન્સીને એમનાં કાયમ બુક રહેતાં કલબનાં સુટમાં લઇને ગયાં ત્યાં અનુપસિંહને ડ્રીંક વધારે થઇ ગયુ હતું પણ એમનો પ્લાન હતો કે રૂમમાં બેસી નેન્સી બધાં રીપોર્ટ આપે સાથે સાથે થોડી મસ્તી થઇ જાય. જેવાં રૂમમાં પ્રવેશ્યા પુલ સાઇડ અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી ચાલી રહી હતી. રૂમની વીન્ડોમાંથી નેન્સીએ એ જોયુ એનું સ્ત્રીચરિત્ર બહાર આવ્યુ એની આંખમાંથી ઇર્ષ્યાનો અગ્નિ