દેવપ્રિયા ( ભાગ-૭)

(23)
  • 3.2k
  • 5
  • 1.2k

" દેવપ્રિયા "( ભાગ-૭) દેવપ્રિયા ભાગ -૬ માં જોયું કે ભાર્ગવ શ્યામા ને એની ઝુંપડીમાં લાવે છે.. રાત્રે ભાર્ગવ પોતાને એક મહેલમાં જુએ છે.એક રૂપસુંદરી ને જુએ છે.એ પોતાની ઓળખ દેવકન્યા દેવપ્રિયા તરીકે આપે છે. હવે આગળ.... દેવપ્રિયા એ સુંદર સ્મિત કર્યું ને બોલી:-" શાંત થાવ... હું કહું છું...આટલી ઉતાવળ સારી નહીં. આમ તો બહુ ધીરજ રાખીને શ્યામાને મદદ‌ કરી હતી..હે સોહામણા યુવાન તેં મારૂં મન મોહી લીધું છે... હવે તમારે આ મહેલમાં જ રહેવાનું છે." " પણ હે રૂપસુંદરી મને શ્યામા ની ઝુંપડીમાં પાછો લઇ જા. મહાકાળી માતાજી ની કૃપા થી અમારા વિવાહ થયા છે. શ્યામા શ્યામ છે. કદરૂપી