મારી સવાર

(18)
  • 2.7k
  • 1
  • 886

*મારી સવાર* વાર્તા.. ૨૭-૫-૨૦૨૦અનિતા સવારે ચા મૂકતી હતી ત્યાં બાજુમાં રહેતા રક્ષાબહેને કહ્યું કે "અનિતા બહેન જય શ્રી કૃષ્ણ...""અનિતા... જય શ્રી કૃષ્ણ બહેન"" આપણી બાજુની સોસાયટીમાં એક બહેન મફત યોગા શિખવાડે છે તમારે આવવું છે ??? રક્ષા બહેને પુછ્યું""અનિતા ના રે બહેન મારાં એવાં નશીબ ક્યાં...મારી તો સવાર આ લોકો ની ફરમાઈશ પૂરી કરવામાં અને રાત્રે ઓશિકું ભીંજવવા માં જાય છે..તમે જાવ બહેન.."રક્ષા બહેન એટલે જ તો આવી બહેન કે આ યોગના બહાને તમે બહાર નિકળો તો મન હળવું થાય...અનિતા તમે જાણો છો ને બહેન કે પિયરમાં મારે સમ ખાવા સૂકું બાવળ પણ નથી અને આ ત્રણેય એક છે હું