Boycott or Awareness?

(32)
  • 2.6k
  • 1
  • 934

નમસ્કાર મિત્રો, આશા રાખું છું બધા મજામાં હશો. કોરોના ને લઈને ઘણા બધા સમાચાર અને અફવાઓ દરરોજ સાંભળતા જ હશો. આપણી પાસે ખરેખર એક સારી તક અને તાકાત છે આ લોકડાઉન ના સમય માં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને લોકો માં જાગરૂકતા ફેલાવવાની. પણ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? થોડાક સમય થી એક વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મને પણ મારા એક દોસ્ત એ 'ફોરવર્ડ' (જાણ્યા સમજ્યા વગર) કરેલ હતો. એ વિડિઓ કલીપ છે, નેટફ્લિક્સ પર 2018 ની સાલ માં આવેલી સાઉથ કોરિયન ટેલિવિઝન સિરિઝ, My