સમર્પણ - 10

(12)
  • 3.2k
  • 2
  • 1.8k

" સમર્પણ " પ્રકરણ-10 આપણે પ્રકરણ-9 માં જોયું કે જીવરામશેઠના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, નીમા અને નમ્રતાના ખોળા ભરતની વિધિ સુખરૂપ પૂર્ણ થઇ ચૂકી હતી અને ઘરના દરેક સભ્યએ પ્રભુને પ્રાર્થના કરી કે નીમા અને નમ્રતા બંને એક સુંદર સંતાનને જન્મ આપી માતા બનવાના અધિકારી બને....હવે આગળ... નીમા અને નમ્રતા બંનેના માતા-પિતાની પણ ખુશીનો કોઈ પાર ન હતો, બંનેની માતાઓ પણ આવનાર બાળકની તૈયારીમાં પડી ગઈ હતી. તેમજ નીમા અને નમ્રતા બંને પોતાના આવનાર બાળકની તૈયારીમાં પડી ગયા હતા અને આવનાર બાળકના સપના જોતા હતા. નીમા અને નમ્રતા બંનેને એકજ ડૉક્ટર- ડૉ.અંજનાબેનની દવા ચાલતી હતી. હવે તે દિવસ