પ્રકરણ :- 32જીયા પોતાની માટે જેની કોઈક ભેટ લાવી છે એ જાણીને જીયા ખૂબજ ઉત્સાહિત થઈ જાય છે. જીયા ખૂબ આતુરતાથી જેની ની રાહ જોઈ રહી હોય છે. જેની બહાર જઈને એક ડોલ લઈ આવે છે. આ ડોલ માં કાલીક ભરેલી હતી. ડોલ ઉપર કાળા રંગ નું કપડું બાંધેલું હતું જેના લીધે જીયા જોઈ ન શકતી હતી કે ડોલ માં છે શું! જીયા ને તો એ પણ ખબર હતી નહિ કે કપડા ની અંદર ડોલ છે. જીયા ખૂબ જ આતુરતાથી હવે જેની સામે જોઈ રહી હતી.“ મા તને ખબર છે જીયા મારી કેટલી પાક્કી સહેલી છે. જીયા મારી માટે ગમે