અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 17

(19)
  • 3.5k
  • 2
  • 1.4k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૭ આદિત્ય વહેલી સવારે ઉઠીને સુજાતાના રૂમમાં ગયો. સુજાતા હજું ઉઠી નહોતી. આદિત્ય તેની પાસે જઈને બેઠો. તેનો હાથ પકડીને તેને ચૂમી લીધો. સુજાતા આદિત્યની એ હરકતથી જાગી ગઈ. સુજાતાએ આંખો ખોલી, એટલે આદિત્યએ કહ્યું, "ગુડ મોર્નિંગ, ચકી." "યાર હવે તો મને ચકી નાં કે!!" "કેમ?? હું તને પ્રેમ કરું તો ચકી નાં કહી શકું. એવો કોઈ નિયમ છે??" "હાં." "કોણે બનાવ્યો એવો નિયમ??" "મેં બનાવ્યો એવો નિયમ. હવે તું મને ચકી નહીં કહે." "તો શું કહું? બોલ. જાનુ કહું કે, બેબી કહું?? મારાં દિલની ચોર કહું કે, મારાં દિલની રાણી કહું??" "એવું કાંઈ નહીં." "તો કેવું