પરાગિની - 25

(43)
  • 4.2k
  • 2.3k

પરાગિની – ૨૫ પરાગ રડતો હોય છે કે ત્યાં તેને મળવાં દાદી આવે છે. દાદીને ખબર હોય છે કે પરાગ આ લગ્નથી ખુશ નથી અને અત્યારે તે દુ:ખી હશે તેથી તેઓ પરાગને મળવાં આવે છે. દાદી જોઈ છે કે પરાગ રડી રહ્યો છે.. દાદી તરત પરાગ પાસે જાઈ છે અને કહે છે, બેટા....!પરાગ ઊંચું જોઈ છે તો તેના દાદી હોય છે, તે તરત ઊભો થઈ દાદી ને ભેટીને ચોધાર આસું એ રડી પડે છે. દાદી તેને રડવાં દે છે, તેમને ખબર છે કે પરાગ પોતાનું દુ:ખ કોઈને કહે પણ નહીં તેથી દાદી તેને રડવાં દે છે.થોડી વાર રહીને પરાગ શાંત થઈને સોફા પર