સંબંધ (Part -2)

(28)
  • 3.7k
  • 1
  • 1.7k

આકાશને સવારે ચા - નાશ્તો હોસ્પટલમાંથી જ આપવાંમાં આવ્યો.કવિતાએ પણ આકાશ સાથે જ ચા - નાશ્તો કરી લીધો.કવિતા આકાશને મેડિસિન આપી રહી હતી ને એક વૉર્ડ બૉય આવ્યો."મેડમ , તમે બહાર જઈ બેસો.સરને સ્પંજ કરવું છે.""જાઉં છું."કવિતા બહાર બેઠી હતી ને અનંત આવ્યો."ભાભી તમારે ઘરે જવું હોય તો જઈ આવો.હું આકાશ પાસે બેઠો છું.""ઠીક છે,હું ઘરે નાહી-ધોઈ , ઘરનું કામ પતાવી ટીફિન લઈને આવું છું."એમ કહી કવિતા ઘરે જવાં માટે નીકળે છે.ઘરે પહોંચી પહેલાં તો નાહી.કપડાં ધોવાં માટે મશીન ચાલુ કર્યું.કિચનમાં ગઈ.કૂકર મૂક્યું.લોટ બાંધી લીધો. ફ્રીજમાંથી શાક કાઢી સમારવાં બેઠી ને એને યાદ આવ્યું કે વર્ષાને ફોન કરી જણાવી દઉં.પર્સમાં