મિશન 5 - 11

(20)
  • 3.7k
  • 2
  • 1.8k

ભાગ 11 શરૂ ...................................... જેક હું આ વાત બદલ ખુબ જ દુખ અનુભવું છું હું તારા દુખને સમજી શકું છું મિસ્ટર ડેઝી ઉદાસ થઈને જેકને આશ્વાસન આપતા બોલ્યા. એટલામાં ઝોયા ચૂપચાપ બેઠી હતી અને થોડીકવારમાં જ તેના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને ઝોયા ત્યાં જ બેડ ઉપર બેહોંશ થઈ ગઈ. આ જોઈને મિસ્ટર ડેઝી, જેક અને ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ગભરાઈ ગયા. અરે ડોકટર.. જલ્દી આવો હિમાને શું થઈ ગયું અચાનક! મિસ્ટર ડેઝી ગભરાઈને બોલ્યા. હા હું ચેક કરું છું નર્સ રૂ આપો અને તેમણે તરત જ ગ્લુકોઝના બાટલા ચડાવી આપો ડોકટરે નર્સને કહ્યું. અરે મિસ્ટર