જીવનસાથી... - 10

(13)
  • 3.9k
  • 1
  • 1.5k

ભાગ 10ચારે સખીઓ હસી મજાકની વાતો કરતી જીંદગીની પહેલીઓ સુલઝાવી રહી હતી..સીમા અને પાયલે તો પોતાની વાતો રજૂ કરી દીધી છે.. હવે આગળસીમા આજ મનના બોજને ઠાલવી હળવીફૂલ લાગતી હતી. એને નાસમજીમાં જ અજાણ્યા અવરોધના પહાડ ખડકયા હતા. પાયલ જેવી સખીને મેળવી એ આજ એની જાતને ધન્ય માનતી થઈ ગઈ. એ પોતાની જાતને કઈ રીતે સુધારશે એ વિચારે ફરી ખોવાઈ ગઈ. ત્યાં જ સુહાનીએ એની આંખ પાસે ચપટી વગાડતા કહ્યું ," મેડમજી અમને તો તમે જેવા છો એવા જ પસંદ છો. આપણે બગીચામાં છીએ. તમારા ઘરમાં નહીં."આ સાંભળીને સીમા ખડખડાટ હસે છે. ત્યાં જ સુહાનીના ફોનમાં રિંગ