લાઈફ લાઈન

(23)
  • 3.8k
  • 1
  • 1k

*લાઈફ લાઈન*. ટૂંકીવાર્તા... ૨૬-૫-૨૦૨૦અશોકભાઈ બેટા એક વચન આપ કે મારાં ભાઈબંધ રમેશ ની દિકરી શીતલ સાથે તું લગ્ન કરીશ.. હિમાંશુ પપ્પા આ સમય આ બધી વાતો માટે નથી પહેલાં આપ સાજા થઈ જાવ પછી વાત.. અશોકભાઈ ને એટક આવ્યો હતો એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને બે નળી બ્લોક હોવાથી સ્ટેન્ડ મૂકાવું પડ્યું..રમેશ ભાઈ અને શીતલ દોડધામ કરી અને ટીફીન પહોંચાડતાં હતાં..એક અઠવાડિયા પછી અશોકભાઈ એ હિમાંશુ ને કોલજ જતાં રોકીને ફરી શીતલ સાથે લગ્ન કરવા વાત કરી...હિમાંશુ ડોક્ટર નું ભણતો હતો અને આ છેલ્લું વર્ષ હતું પોતાની સાથે ભણતી કેતકી એ બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા અને ડોક્ટર બન્યા પછી લગ્ન કરવા