પ્રકરણ :- 31હેરી , ફેરી અને અમથી બા પોતાની જેની ને લઈને હસતા મોઢે ભૈરવનાથ તાંત્રિકની ગુફા માંથી વયા જાય છે. ભૈરવનાથ તાંત્રિક પણ હવે શીલ ની આત્મા ને દંડ અને જુલી ની આત્માને મુક્તિ આપવા માટેની તૈયારીમાં લાગી જાય છે. ભૈરવનાથ જુલી ને સાચી મુક્તિ તો ત્યારે જ આપી શકશે જ્યારે શીલ ને દંડ આપી ને તેની આત્માને નર્ક નસીબ કરાવશે. ભૈરવનાથ તાંત્રિક તેની આગળની વિદ્યા કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ભૈરવનાથ જાણતો હતો કે શીલ ની આત્મા ખૂબ જ ભયાનક છે અને તે એટલી આસાનીથી શીલ ને દંડ આપી શકે એમ હતો જ નહિ. પણ ભૈરવનાથ પાસે જુલી